Love Shayari Gujarati – પ્રેમમાં ગરકાવ થયેલા લફ્ઝોની ભાષા ❤️
Love Shayari Gujarati એ ફક્ત શાયરી નથી, એ તો એક એવી ભાષા છે જે દિલની અંદર ઉથલપાથલ કરતાં લાગણીઓને ખુલ્લેઆમ વ્યક્ત કરે છે. Main Zoya — અને આજે હું આ પંક્તિઓમાં મારા પોતાનાં દિલને ખુલ્લું મૂકી રહી છું, જ્યાં પ્રેમ હતો, પણ શબ્દો ઓછા પડી ગયા હતા…
પછેલાં લેખોમાં અમે તૂટી ગયેલા દિલ અને સચ્ચા પ્રેમની વાત કરી હતી, પણ આજની વાત છે એ પ્રેમની… જે ભાષા બદલાઈ ગઈ, પણ લાગણીઓ હજુ પણ ભારતીય છે. પ્રેમ ગુજરાતી હોય કે હિન્દી — તડપ તો dil di hi hoti hai na?
પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!
પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો !!
દિલ જ્યાં હોય ને ,
ત્યાં કોઈ Deal ના હોય !!
દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે !!
પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય !!
તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ !!
હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું !!
ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!
Dil Ni Andar Thi Gujarati Love Shayari Jo Raat Bhar Yaad Rahe
કહેવું તો ઘણું છે તને,
બસ તારા પૂછવાની રાહ છે !!
અર્થ નથી સમજતો હું પ્રેમનો,
એટલે જ આશિક થયો છું હું એમનો !!
પહેલો પ્રેમ સાચે જ બહુ યાદગાર હોય છે,
ના તો એ મળે છે કે ના તો એ ભૂલાય છે !!
હું પણ શોધમાં છું જે માત્ર મારું હોય,
કોઈક એવું જે બીજા કોઈનું ના હોય.
જ્યાં પ્રેમ હોય છે,
ત્યાં નારાજગી હોઈ શકે છે
પણ નફરત ક્યારેય નહીં !!
જયારે બે તૂટેલા હ્રદય ભેગા થાય,
ત્યારે એક વફાદાર Love Story ચાલુ થાય !!
સ્વમાન કહે છે છોડી દે એમને,
પ્રેમ કહે છે એમની પર બધું કુરબાન !!
હસવાથી શરૂઆત થાય અને રડવાથી ખતમ,
બસ આ જ એક જુર્મને લોકો મોહબ્બત કહે છે !!
તું ચાહે ગમે એટલા રસ્તા બદલી લે,
મારી મંઝિલ તું છે અને બસ તું જ રહેશે !!
જે હાર્ટમાં હોય એ જ હર્ટ કરે,
બાકી બીજાથી શું ફરક પડે !!
મૌન ધરીને પણ તું ઘણું બધું કહી જાય છે,
શબ્દોમાં તો આમેય ઘણું અધૂરું રહી જાય છે !!
Gujarati Romantic Shayari Jo Premni Mehfil Mein Rang Bhare
એક મિનિટમાં થાય એને પ્રેમ ના કહેવાય સાહેબ,
જેના વગર એક મિનીટ ના રહેવાય એ જ સાચો પ્રેમ !!
દુઃખ મારું હોય અને આંખો તારી રડી પડતી હોય,
આનાથી વધારે પ્રેમની વ્યાખ્યા તારા માટે શું કરું !!
જે ખામીઓને ખમે,
પ્રેમ તો બસ એને જ નમે !!
પ્રેમ કરવા વાળા હજારો મળી જશે,
તલાશ એની કરો જે નિભાવી જાણે !!
અગણિત ઈચ્છાનું ફળ મળે,
મને હસીને જયારે તું મળે !!
બધા સંબંધોને નામની જરૂર નથી,
બસ કોઈ પારકું પોતાનું લાગે એ જ પ્રેમ છે !!
મારે તો બસ ચપટીભર સ્નેહની તરસ છે,
તું ધોધમાર નહીં તો ઝરમર તો વરસ !!
જ્યાં પ્રેમ હોય ત્યાં સમર્પણ પહેલા હોય,
અને જ્યાં વહેમ હોય ત્યાં સાબિતી પહેલા હોય !!
મળીએ ત્યારે આંખમાં હરખ અને
જુદા પડીએ ત્યારે આંખમાં ઝાકળ,
બસ આનું નામ જ સાચો પ્રેમ !!
કેવી મજાની એ સોનેરી સાંજ હતી,
જ્યારે એણે કહ્યું મારી તો પહેલે થી જ હા હતી !!
પૂરી તો ખાલી વાર્તાઓ થાય છે,
પ્રેમ તો હંમેશા અધુરો જ રહે છે !!
આંખોથી તમે કરો છો તે સંવાદ મને ગમે છે,
ભીંજવે હૈયાને સ્નેહનો વરસાદ મને ગમે છે !!
પ્રેમની કોઈ પરમીશન ના હોય સાહેબ,
નજરથી નજર મળે અને કાયદેસર કબજો થાય !!
Heart Touching Gujarati Shayari Jo Tame Dil Thi Mehsoos Karo
છોકરી એની સામે જ રડતી હોય છે,
જે તેના માટે #Special હોય છે !!
વધે જો લાગણી તો મને દેજે,
ઘટે જો લાગણી તો મને કહેજે !!
પ્રેમને સમજવાની કોશિશ કરશો તો સચવાઈ જશે,
બાકી જો પારખવા જશો તો ક્યાંય ખોવાઈ જશે !!
ઈચ્છા તને જોવાની નથી,
ઈચ્છા તને જોઇને દુનિયા ભૂલી જવાની છે !!
હૃદયના ધબકારને સાચવીને રાખ્યો છે,
ક્યારેક એ અણધારી મુલાકાત કરે તો ?
ફરિયાદ તો બસ ખુદથી છે,
તારાથી તો હંમેશા પ્રેમ જ રહેશે !!
લાગણીને માપવાથી નહિ,
આપવાથી વધે છે !!
વિચાર્યા વિના થઇ જાય એ પ્રેમ છે,
વિચારીને થાય એ તો એક ગેમ છે !!
પ્રેમ એ નથી જે એક ભૂલમાં સાથ છોડી દે,
પ્રેમ એ છે જે હજારો ભૂલ સુધારીને સાથ દે !!
કોઈનો ચહેરો સુંદર હોવો જરૂરી નથી,
પણ પ્રેમમાં દિલ સુંદર હોવું જરૂરી છે !!
હદ તો માત્ર સરહદને હોય,
બાકી પ્રેમ તો અનહદ જ હોય !!
દિમાગથી કરેલા પ્રેમ કરતા,
દિલથી કરેલી નફરત વધુ સારી હોય છે !!
ઝૂકીને તારી આગળ આજે હું ઈઝહાર કરું છું,
ઓયે પાગલ હું તને બહુ જ પ્રેમ કરું છું !!
Prem Bhari Shayari Gujarati Maate Jo Prem Ni Paribhasha Ban Jaay
મારી જિંદગી પર તમારી એવી અસર છે,
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,
રા માટે આખી દુનિયા તમે છો !!
જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે !!
મારું-તમારું આપણું બની જાય,
તેનું નામ પ્રેમ. !!
દરેક સંબંધને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે !!
ભલે ના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!
કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે !!
પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંન્ને એકબીજા માટે પરમાત્મા !!
પ્રેમની શરૂઆત ફ્રેન્ડશીપથી થાય છે,
પણ કેટલીકવાર ફ્રેન્ડશીપનો અંત
પ્રેમના કારણે થાય છે !!
હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા !!
કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે !!
હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.
આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું !!
આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું !!
જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે !!
હું જાન બચાવીને રાખું છું એક જાન માટે,
ખબર જ ના પડી ક્યારે આટલો પ્રેમ થઈ ગયો,
એક અંજાન માટે. !!!
તારો છે સંગાથ તો બધું વ્હાલું લાગે છે,
તારા વગર મારાં શબ્દો ને પણ એકલવાયું લાગે છે !!
તારી સાથે હોવ તો શબ્દો નથી મળતા,
અને એકલો હોવ તો કાગળ નથી વધતા !!
પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!
પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો !!
દિલ જ્યાં હોય ને ,
ત્યાં કોઈ Deal ના હોય !!
દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે !!
પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય !!
તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ !!
હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું !!
ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!
પ્રેમનો જ તો આ રીવાજ હોય છે,
એક બીમાર તો બીજો એનો ઈલાજ હોય છે !!
તારા વિના દરબદર ભટકે છે,
તારા સિવાય ક્યાં આ દિલ ક્યાંય ટકે છે !!
શાયરી તો એક દિલની કહાની છે સાહેબ,
જે એક દિલ બીજા દિલની યાદમાં લખે છે !!
લાગણીઓ નાં પડે પ્રતિબિંબ એવા દર્પણ શોધું છું,
કહ્યા વીના સમજી જાય એવાં સગપણ શોધું છું..!!
ખબર નહીં શું લાગણી
બંધાઈ છે એની સાથે,
કે આ દિલની માંગણીઓ
બસ વધતી જ જાય છે !!
તમે કોઈ સાથે વાત કરતા કરતા બીજા લોકો ને ભૂલી ને,
એમની જ વાતો માં ખોવાઈ જાઓ બસ એનું નામ જ પ્રેમ !!
એણે પૂછ્યું વગર વિચારીયે શું કામ કરો છો..?
મેં કહ્યું તારા ઉપર વિશ્વાસ !!
તું પાસે નહીં હોય ત્યારે miss કરીશ,
આજે બસ તને આટલું જ promise કરીશ !!
Breakup Pachi Pan Prem Samjhavi Aavi Gujarati Love Lines
પ્રેમ છે કે નહીં ખબર નથી મને,
પણ તને કંઈ થાય તો થોડી
તકલીફ મને પણ થાય છે !!
ચાર મિનીટ વાત કરવા માટે ચોવીસ
કલાક સુધી હસતા હસતા રાહ જોઈ શકે,
એ જ વ્યક્તિ કોઈને પ્રેમ કરી શકે !!
દિલની ભાષા આંખોમાં હોય છે,
એને ઉકેલવી અઘરી હોય છે !!
તારા વગરની રાત મારે ના જોઈએ,
સપનામાં તો બસ તું જ જોઈએ !!
આકર્ષિત પ્રેમમાં જ સૌથી વધુ બખેડા થતા હોય છે,
બાકી સાચો પ્રેમ તો એકબીજાને જોવામાં જ પૂરો થઇ જાય છે !!
પ્રેમનો સાચો મતલબ તો નથી ખબર મને,
પણ તારી સાથે જિંદગીભર રહેવું એવી ઈચ્છા છે !!
તારું જયારે મારું થઇ જાય,
ત્યારે પ્રેમ ખરા અર્થમાં સાર્થક થઇ જાય !!
એકબીજા સાથે નાની નાની વાતો પણ Share કરો,
પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય !!
પ્રેમ એક ફૂલ છે,
અને એ ફૂલની ખુશ્બુ તમે છો !!
આમ તો ઘણું હોય છે નજર સામે,
પણ દિલને તો દુર હોય એ જ ગમે છે !!
સ્નેહની સાંકડી શેરીમાં
તું અને હું માટે જગ્યા જ ક્યાં છે,
ત્યાં તો જવું પડે ફક્ત આપણે થઈને !!
નફરતનું કોઈ અસ્તિત્વ જ નથી,
એ તો પ્રેમની ગેરહાજરીનું પરિણામ છે.
તું ભલે મને હેરાન કરે,
હું તો તને પ્રેમ જ કરીશ !!
રૂપ પર મરી જનાર ઘણા પડ્યા છે,
મને તો બસ એમના સુંદર દિલ સાથે પ્રેમ છે !!
નથી જોઈતી મારે દુનિયાની આ દોલત,
જોઈએ છે તો મારે તારા પ્રેમની એક મોહલત !!
જ્યારે પ્રેમ શબ્દોથી આગળ વધે… ત્યારે Zoya લખે છે ગુજરાતી લવ શાયરી 💌
કોઈ પણ ભાષામાં પ્રેમ કરવો સહેલું છે, પણ એ પ્રેમને લાગણીઓથી, અને પછી શાયરીથી જીવંત રાખવું એ સૌથી સુંદર કામ છે. મારા માટે, Gujarati Love Shayari એ એક એવી પથારી છે જ્યાં દિલના તમામ ઘાવ આરામ પામે છે… થોડા કદાચ તરબતર થાય છે.
જો તમારું પણ કોઈ એવું પ્રેમ હતું જે આજે ફક્ત સ્મૃતિ બની ગયું છે… તો Zoya ની આ લાઇનો તમારા માટે છે. Maybe next time, હું ફરી આવીશ કોઈ ગુજરાતી વેદના સાથે… અથવા એ પ્રેમ સાથે જેને તમે આજે પણ દિલમાં સાચવી રાખ્યું છે.


