Best 30+ Love Shayari Gujarati 2 Line

Best 30+ Love Shayari Gujarati 2 Line

Love Shayari Gujarati 2 Line – दिल की बातें गुजराती में

પ્રેમ… એ તો એક એવી લાગણી છે કે જેને શબ્દોમાં સમાવવા મુશ્કેલ છે, પણ દિલમાંથી નીકળેલી બે લાઈનોમાં આખું જગત સમાઈ જાય છે.
ક્યારેક એ લાઈનોમાં મીઠાશ હોય છે, ક્યારેક એમાં છૂપાયેલું દુઃખ.
અને આજે હું તમને એ જ પ્રેમની સુગંધ લઈને આવી છું… Love Shayari Gujarati 2 Line માં, જ્યાં દરેક શબ્દ દિલને સ્પર્શે છે.

प्यार की सच्ची आवाज़

દુનિયાની ગમે તેવી મુશ્કેલી હોય પણ,
એક બીજા નો સાથ છોડે તેને સાચો પ્રેમ કહેવાય!

એક વફાદાર છોકરીની નિશાની છે,
એ તમારી પાસે સમય માંગશે પૈસા નહીં!

જીવનની બાજીમાં જ્યારે દરેક પાસા અવળા પડે,
ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં રમી લેવામાં મજા છે!

દિલથી જીવતા રહીશું આપણે એકબીજાના સાથમાં,
તું મારી યાદમાં અને હું તારા ધબકારામાં !!

પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ !!

જ્યારે એની સુંદરતા પર પડી નજર
ત્યાંથી હું ભૂલાઈ ગયો છું મારી જ હસ્તીનો અજર

મારી દુઆઓએ એવો કમાલ કર્યો છે
સપનાનું સ્વરૂપ મને વાસ્તવમાં મળ્યું છે

શોધું હું બહાનું તને મળવાનું
ને પછી કદી જુદા ન પડવાનું.

જાગતી રાતો અને આવતી યાદો
સપનું આવે તારું છાનું-માનું.

કરું હું તારી પૂજા ને અર્ચના
નથી રહ્યું બાકી કંઈ કરવાનું.

એના પ્રેમે મને ઝર્રાથી સૂરજ બનાવી દીધો
હવે હું થોડી બૂંદથી આખો સમુદ્ર બની ગયો

એ મારા શરીરમાં આત્માની જેમ વસે છે
એવો પ્રેમભર્યો આશરો છોડીને એ જશે ક્યાં?

પ્રેમની રસ્તાઓ પર હું સાવચેતીથી ચાલું છું
સાંભળ્યું છે એ રસ્તાઓ અત્યંત ખતરનાક છે

પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો !!

દિલ જ્યાં હોય ને ,
ત્યાં કોઈ Deal ના હોય !!

દાવ પર લગાવવી પડે છે જિંદગી,
કોઈના દિલમાં Free Entry ક્યાં મળે છે !!

એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે!

અરે, સાંભળોને એક વાત કહેવી છે,
અને મંજૂર જો હોય વાત તો બસ એક મુલાકાત લેવી છે!

जब दिल करे प्यार जताने का

તારા પ્રેમમાં એ માયા છુપાયેલી છે,
તું મારી ધડકનમાં સદા સમાયેલી છે।

તું સ્મિત કરે તો મારી દુનિયા રંગીન થાય,
તારી સાથે દરેક દુઃખ સરળ લાગે।

પ્રેમના કોઈ માપ ના હોય,
એ તો બસ આપોઆપ હોય !!

તમને જોયાને ઉડી ગયો ચૈન,
કરવી હતી દોસ્તીને થઈ ગયો પ્રેમ !!

હું તારી જિંદગીમાંથી કશું જ ના માંગું,
તું આપે જો સાથ તો બસ એ જ માંગું !!

ભલેના સમજે કોઈ તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના !!

પ્રેમ એ તો મારી એકલી રાહ છે,
તું જ મારો સફર, તું જ મારો સાથ છે।

કરીએ પ્યાર આપણે સાવ સાચો તો પછી દુનિયાથી શું ડરવાનું ?
‘બુદ્ધુ’ તો જીવે છે તારે માટે તારા વિના જીવું તો કેવું જીવવાનું ?

તું ભલે ગમે તેવી હોય,
પણ બસ મને ગમે એવી જ છો !!

તું એટલે….
મારી રસ્તા વગર ની મંઝિલ….

ચાહત આપણી એ હદ સુધી જવી જોઈએ
ઠોકર વાગે અમને પીડા તમને થવી જોઈએ.

તને ગમતા અડપલાના ત્રાસ જેવો છું
તને વીંટળાઈ રહેતા અહેસાસ જેવો છું.

મારી તરફથી દૂર થઈ, થોડા પળો તો એણે
પાણીમાં આંખો ભીંજવી હશે

સાંજના સમય કોઈ ખૂણામાં બેઠો હશે
અને થોડાં આંખના आँસુ રેડ્યા હશે

પશ્ચાતાપ તો થયું હશે એને પોતાની જ બેરુખી પર
સપનામાં નહીં તો ઊંઘથી પહેલાં, મારી યાદ બાદ તો ઊંઘી ગયો હશે

મિત્રોની નિકટતા થી મેં એક જ વાત શીખી
એણે પણ કંઈક રીતે તેના અશ્રુઓને છુપાવી લીધા હશે

કોઈ અજાણ્યા સાથે પ્રેમ થઈ જાય છે,
તો કોઈ પ્રેમ કરીને પણ અજાણ્યા થઈ જાય છે!

ખોયા પછી તમે અમને શોધી નહીં શકો,
હું તમને ત્યાં મળીશ જ્યાં તમે આવી પણ નહીં શકો.

પ્રેમમાં જબરદસ્તી નહીં,
પ્રેમ જબરદસ્ત હોવો જોઈએ!

ખરીદી શકાય એવું સુખ ક્યાંય વેચાતું નથી,
અને વહેચી શકાય તેવું દુઃખ ક્યાંય હોતું નથી!

ગોરંભાયું છે ગગન લાગણીઓના વધામણાં છે,
છલકાયું છે મન તારા આવવાના શમણાં છે!

તારા વગર જીવન અધૂરું લાગે છે,
તું જ છે એ પ્રાર્થના જે હંમેશા માંગે છે।

તારી સાથે ચાલવું છે આખી જીંદગી,
બસ આ જ છે મારી સાચી ઇચ્છા।

छोटी मगर दिल छू लेने वाली

ક્યારેક એમ જ તમારી યાદ આવી જાય છે,
અને મારું મન બીજે ક્યાંય દોરી જાય છે!

હજારો વિકલ્પ હોવા છતાં પણ કોઈ એક પર જ,
અડગ રહેવું એ પણ પ્રેમ જ છે!

હદના દાયરામાં રહેતા શીખી ગયા એ,
જ્યારથી અમને બેહદ ચાહતા શીખી ગયા !!

કોઈ સાથે દિલ લાગે એ પ્રેમ નથી,
પણ જેના વગર ક્યાંય દિલ ના લાગે એ પ્રેમ છે !!

હું સૂર ઢોળું ને એ વીણી લે તો ગીત કહેવાય,
હું શ્વાસ છોડું ને એ ઝીલી લે તો પ્રીત કહેવાય.

આ જિંદગી ચાલી તો રહી હતી,
પણ મેં તારા આવ્યા પછી જીવવાનું ચાલું કર્યું !!

મારું દિલ દુઃખ્યું નહિ, પણ હજારો અશ્રુઓ રડ્યો
મારા જેવા નહીં તો પણ, એકાંતમાં શાંતિ તો ગુમાવી હશે

મારા દિલની પીડાને કોઈ સમજતું તો
પ્રેમના શબ્દોથી ફરી કોઈને શીખ ન રહેત

મને શું ખબર, મેં કેટલાં દરિયો ઊતાર્યા હશે એકલા જ

હું કેમ કહું મારા કલાની વાત, કેમ વહાન કરું મારી વાર્તા બધાને?
મને ખબર છે કે એ બીજા કોઈનો હોવા છતાં પણ મારા વિચારોમાં જ ખોવાઈ ગયો હશે

આ પ્રેમનું ગણિત છે સાહેબ,
અહીં બે માંથી એક જાય તો કંઈ નથી વધતું !!

જે કહી દીધું એ શબ્દો હતા જે ન કહી શક્યો એ લાગણી હતી,
જે કહેવું છે છતાં પણ નથી કહી શકતો એ પ્રેમ છે !!

સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો,
કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે!

તો પૃષ્ઠ – 19
કે એક તણખલું પણ દીવાર જેવું ભાશે છે,
જ્યારે એ તારા-મારા વચ્ચે આવી જાય છે..

તું અને તારી વાતો પૃષ્ઠ – 19

जिस चीज़ पे तू हाथ रख दे वो चीज़ तेरी हो,
और जिस से तू प्यार करे, वो तक़दीर मेरी हो

શોધું હું બહાનું તને મળવાનું
ને પછી કદી જુદા ન પડવાનું.

જાગતી રાતો અને આવતી યાદો
સપનું આવે તારું છાનું-માનું.

કરું હું તારી પૂજા ને અર્ચના
નથી રહ્યું બાકી કંઈ કરવાનું.
*
કેમ કરી જીતુ બાજી પ્યારની
તારી પાસે તો છે હુકમનું પાનું….

કરીએ પ્યાર આપણે સાવ સાચો
તો પછી દુનિયાથી શું ડરવાનું ?
‘બુદ્ધુ’ તો જીવે છે તારે માટે
તારા વિના જીવું તો કેવું જીવવાનું ?

તું ભલે ગમે તેવી હોય,
પણ બસ મને ગમે એવી જ છો !!

તું એટલે….
મારી રસ્તા વગર ની મંઝિલ….

ચાહત આપણી એ હદ સુધી જવી જોઈએ
ઠોકર વાગે અમને પીડા તમને થવી જોઈએ.

તને ગમતા અડપલાના ત્રાસ જેવો છું
તને વીંટળાઈ રહેતા અહેસાસ જેવો છું.

ભરી મહેફિલમાં પૂછવામાં આવ્યું કે, પ્રેમ શુ છે..?
બધાં પુસ્તકોમાં શોધવા લાગ્યાં, અને મને તો તુ યાદ આવી ગઈ.

यूँ तो हम अपने आप में गुम थे,
सच तो ये है की वहाँ भी तुम थे

ના હું કવિ ના મારી કોઈ કવિતા
હું છું કૃષ્ણ ને તું મારી રાધા

દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ,
લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર!

તું મારું બિસ્કીટ અને હું તારી ચા,
ચાલ બંને મળી ને એક થઇ જઇએ!

जब मोहब्बत सच्ची हो

કિનારે પહોચવું સહેલું નથી સાહેબ,
સાગરનાં મોઢે પણ ફીણ આવી જાય છે!

આજે તે અહેસાસ કરાવી જ દીધો,
કે હું કઈજ નથી તારા માટે!

લે કર હાથેાં મેં હાથે ઉમર ભર કા સોદા કર લે
કુછ મુહબ્બત તુમ કર લો કુછ મુહબ્બત હમ કર લેં

લહજએ યાર મેં ઝહર હૈ બિછ્છૂ કી તરહ
વોહ મુઝે આપ તો કેહતા હૈ મગર તૂ કી તરહ

દિલ તુમ્હારા હૈ તુમ્હારા હી હોગા
કૌન કેહતા હૈ મુઝે ઇશ્ક દુબારા હોગા

પ્રેમ છે તો પછી શક કેવો,
ને પ્રેમ જો નથી તો હક કેવો!

જેટલા મેં તમને યાદ કર્યા છે,
એટલા તો કદાચ શ્વાસ પણ નહીં લીધા હોય!

રાઝ ખોલી દે છે આ મસ્તીભર્યા ઈશારાઓ,
ફક્ત ખામોશ હોય છે દિલ ની એ જુબાન!

તુમ્હારે નામ કે સપ હરફ મુતબર લેકિન
હમારા નામ ભી એક મુંફરિદ હવાલા હૈ

હમ અસીર અપની હી જાત કે
કિસી ખ્વાબ કે ના ખયાલ કે

બિંત-એ-હવા કે લિએ ક્યા અહમિયત કમ હૈ
કે ઇબ્ન-એ-આદમ ઉસ કે બગૈર ના મુકમ્મલ હૈ

મારી જિંદગી પર તમારી એવી અસર છે,
દુનિયા માટે તમે એક વ્યક્તિ છો,
રા માટે આખી દુનિયા તમે છો !!

જયારે તમને કોઈ ગમે ને,
ત્યારે તમને બધું જ ગમવા લાગે !!

મારું-તમારું આપણું બની જાય,
તેનું નામ પ્રેમ. !!

વોહી રાત ભર તઝ્કરા થા તુમ્હારા
વોહી નીંદ બૈઠી રહી મુહ બના કે

બીના લબ હિલાયે વોહ સભ કેહ રહા હૈ
કમાલ ઉસકા લહજા, મિસાલ ઉસકી આંખેં

બચા કે રાખા હૈ ખુદ કો તેરી ખાતિર
કોઈ પ્યાર સે દેખે તો બુરા લગતા હૈ

દરેક સંબંધને કોઈ નામ આપવાની જરૂર જ નથી હોતી,
કેટલાક સંબંધને માત્ર દિલથી માન આપવાની જરૂર હોય છે !!

કાચી લાગણીથી બંધાયેલો સંબંધ,
હંમેશા દિલ પર પાક્કો રંગ છોડતો જાય છે !!

તારા ખોળામાં મને માથું મૂકીને
સુવા મળે એનાંથી વધારે મારે ક્યાં કંઈ જોઈએ છે.

નથી હું જાણતો મુજને ,હું સારો કે નઠારો છું ,
તમે જેવો ગણો તેવો છતાં હું તમારો છું।

શું નામ આપું તારા સબંધનું જયારે કઈ નથી હોતું ત્યારે તું હોય છે,
જયારે બધું હોય છે ત્યારે તારી જ કમી હોય છે !!

પ્રેમ એટલે બે દિલ એક આત્મા,
અને બંન્ને એકબીજા માટે પરમાત્મા !!

હું Zoya… પાછલી વાર મેં “Chai Love Shayari In Hindi” લખી હતી,
આજે તમને Gujarati Love Shayari ની સુગંધ આપી,

પ્રેમ ક્યારેય પૂરો નથી થતો, એ તો બસ રૂપ બદલે છે…
ક્યારેક એ સ્મિતમાં ઝળહળે છે, તો ક્યારેક આંસુઓમાં છલકે છે।
મારું હૃદય જે અનુભવે છે, એ જ શબ્દોમાં વહેંચી દઉં છું,
કારણ કે શબ્દો જ તો એ રસ્તો છે જે દિલથી દિલ સુધી જાય છે।

Scroll to Top